·
ગીત્શાસ્ત્ર
૩૦:૨,૮ તમને પ્રભુની યોજના મુજબ તેડવામાં
આવ્યા છે.
·
રોમનોને
પત્ર ૮:૨૬-૨૮ પવિત્ર આત્મા પોતે અવાચ્ય નિસાસા નાખે છે.
·
પ્રાર્થનાનો
હેતુ > તમે ઈશ્વરના હેતુને બદલી શકો નહિ.
·
પ્રભુ પિતા
આપણાં હેતુઓ જાણેછે.
·
યીર્મેયાહ
૨૯:૧૧ પ્રભુની તમારા માટે સારી યોજનાઓ છે. તમને નાસીપાસ કરવા માટે નહિ પરંતુ તેમણે જે પૂર્ણ કરવાની ઈચ્છા રાખી છે તે પૂર્ણ કરવા માટે.
·
પ્રાર્થનાનો
હેતુતો તમારા હ્રદયને અને જીવનોમાં પ્રભુએ જે ઈચ્છા રાખી છે તે પ્રમાણે કરવા
દેવાનો છે, તમારે ચોક્કસ પ્રભુને તમારા જીવનોમાં તેનો હેતુ પૂર્ણ કરવા
દેવો જોઈએ.
·
જેટલી વહેલી
તકે તમે તમારા હ્રદયને ખુલ્લું કરવા માટે પ્રાર્થના કરો એટલે તે તમને તેની ઈચ્છા
જણાવશે.
·
જ્યાં સુધી
આપણે આપની જાતને પૂર્ણ રીતે ખુલ્લી ના કરીએ ત્યાં સુધી પ્રભુ આપણાં જીવનોમાં તેમની
ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા નથી.
·
જયારે તમે
ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવાને રાજી થાઓ છો ત્યારે તે તેના હેતુ પ્રમાણે પૂર્ણતા
તરફ દોરી જશે.
·
૧ યોહન ૫:૧૪
આપણે તેની ઈચ્છા પ્રમાણે જે કઈ માંગીએ તો તે આપણું સાંભળશે.
અવાચ્ચ્ય નિસાસા
·
·
નિર્ગમન
૨:૨૪ મુશ્કેલીમાં પણ પ્રભુની આગળ યાચના કરો
·
ગીત્શાસ્ત્ર
૬:૬ દુઃખ સાથેના નિસાસા
·
ગીત્શાસ્ત્ર
૩૮:૮ હ્રદયમાં દુઃખ સાથેના નિસાસા
·
૨ કોરનથી
૫:૨-૪ મહિમા માટે નિસાસા
·
જયારે તમે
પ્રભુની આગળ નિસાસા નાખો છો ત્યારે તમે એકલા નથી.
·
૧ શમુએલ
૧:૧૦ હન્ના ઈશ્વરની આગળ હ્રદયના ઊંડાણથી બહુ રડી, ઈશ્વરે તેના
નિસાસા સાંભળ્યા અને તેની વિનંતી માન્ય રાખી.
·
યશાયા ૩૮:૧૪
તે હોલ્લા ની પેઠે વિલાપ કરતો હતો
·
ઈશ્વર તેની
ઈચ્છા પ્રમાણે આપણાં નિસાસાનું અર્થઘટન કરે છે.
·
યહુદા ૧:૨૯, પ્રેરીતોના કૃત્ય ૭:૩૪ જયારે તેઓ ઈજીપ્તમાં હતા ત્યારે
ઈશ્વરે તેમનો વિલાપ સાંભળ્યો.
તમે કેવી રીતે જાણો
કે તે આવાચ્ય નિસાસા છે.
·
જયારે તમારા
અંતરનું દુઃખ એટલું ભારે હોય કે તમે તેનું વર્ણન શબ્દોમાં ના કરી શકો ત્યારે શબ્દો
કરતા નિસાસા વધારે પ્રબળ હોય છે.
·
૧ કોરનથી ૧૪:૨ ઈશ્વર આપની સમક્ષ
પ્રાર્થનાનું રહસ્ય ખુલ્લું કરે છે. તે એ છે કે અન્ય ભાષામાં બોલવું. જે કોઈ અન્ય
ભાષા બોલે છે તે ઈશ્વરની સાથ વાર્તાલાપ કરે છે.
આત્મામાં પ્રાર્થના કરવાના ફાયદા.
1. ઝ્ખાર્યા ૩:૯ આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરીએ
2. યાકુબ ૪:૩ સ્વાર્થીપણું દુર કરવું
જોઈએ.
3. જયારે શું પ્રાર્થના કરવી તે આપણે
જાણતા નથી ત્યારે પવિત્ર આત્મા આપણને સહાય કરે છે.
4. પવિત્રઆત્મા પોતે અવાચ્ચ્ય નિસાસા થી આપણે માટે પ્રાર્થના
કરે છે.
અન્ય ભાષાઓ ના પ્રકાર.
1. ફક્ત ઈશ્વર જ સમજી શકે છે.
2. આત્મિક ઉન્નતી
3.
અન્ય ભાષા
કોઈકને સમજણ પડવી જોઈએ.
No comments:
Post a Comment