LIVING
& WORSHIPPING INSIDE OUT in 2012
Courtesy of www.intlcog.org
SCRIPTURE
MEMORIZATION FOR APRIL— 2012
TOPIC: HEALING
- 4/1/2012 = 1Peter 2:24, “He himself bore our sins” in his body on the cross, so that we might die to sins and live for righteousness; “by his wounds you have been healed.”
- 4/8/2012 = Matthew 8:17b, This was to fulfill what was spoken through the prophet Isaiah: “He took up our infirmities and bore our diseases.”
- 4/15/2012 = Mark 16:18, they will pick up snakes with their hands; and when they drink deadly poison, it will not hurt them at all; they will place their hands on sick people, and they will get well.”
- 4/22/2012 = Isaiah 53:5, But he was pierced for our transgressions,
he was crushed for our iniquities; the punishment that brought us peace was on him, and by his wounds we are healed. - 4/292012 = 1Corinthians 11:2, I praise you for remembering me in everything and for holding to the traditions just as I passed them on to you.
એપ્રિલ ૨૦૧૨ - ઈશ્વર ના વચનો જે સાજાપણું આપે છે.
- ૪/૧/૨૦૧૨: >૧
પિતર ૨: ૨૪, વધસ્થંભ પર ખ્રિસ્તે તેના શરીરમાં આપણા પાપ લીધા. તેણે આમ
કર્યું કે જેથી આપણે પાપી જીવન જીવવાનું છોડી જે યથાર્થ છે તેંને માટે
જીવીએ.તેના (ખ્રિસ્તના) ઘાઓથી તમે સાજા થયા.
- ૪/૮/૨૦૧૨: >માત્થી ૮: ૧૭બ , ઇસુએ આ કર્યું જેથી યશાયાહે કહેલ ભવિષ્યવાણી
પૂર્ણ થાય - "તેણે આપણા રોગો લઇ લીધા અને તેણે આપણા મંદવાડ પોતાનામાં
સ્વીકાર્યા".
- ૪/૧૫/૨૦૧૨: >માર્ક ૧૬:૧૮, ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેઓ તેમના હાથમાં
પકડશે. ઈજા વગર વિષપાન કરશે. તેઓ બીમાર લોકો પર હાથ મુકાશે અને બીમાર લોકો
સાજા થશે.
- ૪/૨૨/૨૦૧૨: >યશાયાહ ૫૩:૫, પણ તેતો આપણે કરેલા પાપો માટે વિંધાયો હતો અને
આપણા દોષ માટે રીબાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ
છીએ અને તેણે પડેલા ચાબખાથી આપણે સાજા સમા છીએ.
- ૪/૨૯/૨૦૧૨: >૧ કોરિન્થી ૧૧:૨૪, અને તેના માટે સ્તુતિ કરી. પછી તેણે રોટલીના ભાગ પાડ્યા અને કહ્યું કે, " આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો."
No comments:
Post a Comment