ઈશ્વરના વચનોના ફાયદા
ગીતશાસ્ત્ર ૧૯
ગીતશાસ્ત્ર ૧૯ દર્શાવે છે કે ઉત્પતીમાં ઈશ્વરનું પ્રકટીકરણ એ દર્શાવા માટે
પૂરતું છે કે તે જીવંત અને મહિમાવાન છે. તે એ પણ દર્શાવે છે કે વચનોમાં ઈશ્વરનું
પ્રકટીકરણ વિશ્વાસપાત્ર અને આપણા જીવન માટે માર્ગદર્શક છે. ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧
પ્રકટીકરણના ખાસ પ્રકાર પર પ્રકાશ પાડે છે. ઉત્પતિ દ્વારા ઈશ્વર તેનો મહિમા પ્રગટ
કરે છે. વચનો દ્વારા ઈશ્વર તેમના વિધિઓ, નિયમો, આજ્ઞાઓ અને હુકમો પ્રગટ કરે છે.
ઈશ્વરના વચનો સંપૂર્ણ, વિશ્વાશ્પત્ર, તેજસ્વી તથા સોના કરતા વધારે મૂલ્યવાન છે.
વચનો ઈશ્વર વિષે તથા તેણે ઉત્પન કરેલા પાસેથી તે જે આશા રાખે છે તેની વિગતો પ્રગટ
કરે છે.
- ઈશ્વરના વચનોનું શીર્ષક (ગીત્શાસ્ત્ર ૧૯:૭-૯)
·
ઈશ્વરનો નિયમ
·
ઈશ્વરની શાક્ષી
·
ઈશ્વરની આજ્ઞા
·
ઈશ્વરનો ન્યાય
2. ઈશ્વરના વચનોની લાક્ષણીકતા (ગીત્શાસ્ત્ર ૧૯:૭-૯)
·
સંપૂર્ણ
·
વિશ્વાશ્પાત્ર
·
સત્ય
·
આનંદકારક
·
શુદ્ધ
૩. ઈશ્વરના વચનના ફાયદા
·
તે અસરકારક છે
·
તે આનંદકારક છે
·
તે સહનશીલ છે
·
તે પ્રકાશ આપે છે
·
તે ઉત્પન કરે છે
પ્રેરિતોના કૃત્યો ૧૭:૧-૪
આજે દરેક મંડળીમાં વિશ્વાસ અને પ્રેમ હોવા જરૂરી છે.
થેસ્સાલોનીકીની મંડળી નો વિશ્વાસ
·
વિશ્વાસ : રોમન ૧૪:૨૩ – ઈશ્વરને ખુશ કરવા માટે આપણે આપનું જીવન વિશ્વાશપુર્વક
જીવવું જોઈએ.
·
એફેસી ૨-૮:૯ – વિશ્વાસદ્વારા તારણ છે.
·
દૈનિક ખ્રિસ્તી જીવન માટે વિશ્વાસ જરૂરી છે.
1)
૧ થેસ્સાલોનિકી ૧:૩ – વિશ્વાસ કાર્ય કરે છે અને પ્રતિફળ આપે છે.
હિબ્રૂ ૧૧ ના ઉદાહરણો આપણને દર્શાવે છે કે વિશ્વાસ કાર્ય
કરે છે.
·
હાબેલે આપ્યું
·
નુહે બાંધ્યુ
·
ઈબ્રાહીમ ચાલી નીકળ્યો
·
યેરોખોનો કોટ જમીનદોસ્ત થયો
2)
૧ થેસ્સાલોનિકી ૧:૭-૮ – તમારા વિશ્વાસની વહેચણી એ ઈશ્વરના વિશ્વાસુપણાની શાક્ષી
છે.
3)
૧ થેસ્સાલોનિકી ૩:૨ – વિશ્વાસ માટે ઉત્તેજન જરૂરી છે. જગત, દૈહિક વાસના તથા
શેતાન સતત આપના વિશ્વાશની પરીક્ષા કરે છે.
4)
૧ થેસ્સાલોનિકી ૩:૫ – વિશ્વાસની પરીક્ષા થવી જરૂરી છે. વિશ્વાસને ગુમાવી શકાય
નહિ. વિશ્વાશ એ તમારા આત્મિક શરીરનું
અતિઆવશ્યક નિશાની છે. વિશ્વાસદ્વારા લાગણીશીલતા પર વિજય મેળવવો જરૂરી છે.
5)
૧ થેસ્સાલોનિકી ૩:૬ – વિશ્વાશની વહેચણી ખુશકારક સમાચાર અને આશીર્વાદ લાવે છે.
આપણો વિશ્વાસ બીજાને ઉત્તેજન આપે છે અને મદદ કરે છે. વિશ્વાસ વચનોને સ્વીકારે છે
અને તેના ફળ આપે છે. હિબ્રૂ ૧૧:૬
6)
૧ થેસ્સાલોનિકી ૩:૧૦ – રોજ તમારા વિશ્વાસને
માપો. વિશ્વાસની પોતાની ત્રુટીઓ હોય છે. આપણા બધાના જીવનમાં એવા પાસા છે
જેને સુધારવાની જરૂર છે. આપણામાંના ઘણાં તારણ માટે ઈશ્વર પર વિશ્વાસ કરેછે પણ
રક્ષણ, માર્ગદર્શન કે મદદ માટે વિશ્વાસ કરી શકતા નથી.
7)
૧ થેસ્સાલોનિકી ૫:૮ – વિશ્વાસ એ મહાન આત્મિક શસ્ત્ર છે. જીવનની લડાઈઓ માટે
આપણેને વિશ્વાશની જરૂર છે. વિશ્વાસનું બખ્તર : તલવાર એ હુમલો કરવાનું શસ્ત્ર છે
જયારે ઢાળ એ રક્ષણાત્મક શસ્ત્ર છે.
8)
૨ થેસ્સાલોનિકી ૧:૩ – વિશ્વાસનું વધવું જરૂરી છે. આજની નાની નાની જરુરીઆતો માટે
ઈશ્વર પર વિશ્વાસ કરવાથી આવતી કાલ ની મોટી જરૂરીઆતો માટે પણ ઈશ્વર ઉપર વિશ્વાસ
કરવાની મદદ મળી રહે છે.
9)
૨ થેસ્સાલોનિકી ૧:૪ – સાચો વિશ્વાસ અંત સુધી રહે છે. તે તમને જીવન ની
મુશ્કેલીઓમાં દોરે છે જેથી તમે તે મુશ્કેલીઓને સહન કરી શકો.
10) ૨ થેસ્સાલોનિકી ૩:૩ – ઈશ્વર વિશ્વાશનીય છે તેથી તમે તેમના ઉપર
પુરો વિશ્વાસ રાખી શકો. વિશ્વાસથી તમે જે માંગો તે સઘળું ભરપુરપણે પૂરું પડવાની
ઈશ્વરની ક્ષમતા છે.
No comments:
Post a Comment