શું તમે ઈશ્વરના અગ્નિમાં છો?
યશાયા ૩૩: ૧૪ - ૧૭ - દુશ્મનનો હેતુ ઇસ્ત્રએલી પ્રજાનો નાશ કરવાનો હતો.
યશાયા ૩૭: ૩૬ - ૩૮ - એક
દૂતે ૧,૮૦,૦૦૦ ની સંખ્યા ધરાવતા દુશ્મન લશ્કરનો નાશ કર્યો.
- ઈશ્વર લડાઈ લડશે.
- ઈશ્વરની હાજરી એ ઈશ્વરના અગ્નિનું પ્રતિક છે.
- આપણા સ્વસોચ્વાસ ઈશ્વરના હાથમાં છે. તેનામાં આપણે જીવીએ છીએ અને ચાલીયે છીએ.
- યશાયા ૬ - યશાયાને ઈશ્વરનું દર્શન હતું.
૧ યોહાન ૧:૫ ઈશ્વર પ્રકાશનો ઉપયોગ કરે છે.
- અગ્નિ પાસે તેના સંપર્કમાં આવનારને પ્રકાશ અને ગરમી આપવાની શક્તિ છે.
- જયારે લાકડામાં આગ લાગે છે, ત્યારે તેમાંથી રાખ બને છે, પણ એ જ અગ્નિમાં જયારે લોખંડ તપાવવામાં આવે છે ત્યારે તે લોખંડમાંથી અશુદ્ધિ દુર થાય છે.
- અગ્નિનું ધીમું બળવું.
- જો તમે ઈશ્વરમાં છો, તો ઈશ્વરનો અગ્નિ શું કરી રહ્યો છે. કાં તો એ તમારો નાશ કરશે અથવા તો તમને અનંતજીવન આપશે.
- જો તમે ઈશ્વરમાં છો તો તમને અગ્નિમાં આરામ/દિલાસો મળશે.
- ઈશ્વરની હાજરીને કારણે અગ્નિ શાદ્દ્રાખ,મેશાખ અને અબેદનગોને કઈ પણ ઈજા કરી શકી નહી.
- ઈશ્વર આપણા જીવનની દરેક પરિસ્થિતિમાં મધ્યસ્થ છે.
- ઈશ્વરનો આભાર માનીએ એ દરેક પરિસ્થિતિમાં મધ્યસ્થ છે.
- ઈશ્વરનો આભાર માનીએ એ અગ્નિને માટે જે આપણને શુદ્ધ કરે છે અને સનાતન સ્થિતિમાં ફેરવે છે.
પ્રભુની મેજ
- લેવીય ૧૭:૧૧ - રક્ત પ્રાયશ્ચિત કરે છે.
- નિર્ગમન ૧૨:૧૩ - રક્ત જે ન્યાયપણું લાવે છે. ખ્રિસ્તી જીવન એ રક્તનો સબંધ છે.
- એફેસી ૨:૧૭ - રક્ત સતત તમને ઈશ્વરની નજીક ખેચે છે.
- હિબ્રુ ૧૦:૧૯ - રક્ત તમને નીડરતા આપે છે.
- ૧ પિતર ૧:૧૮ - રક્ત તમને છોડાવે છે.
- ૧ યોહાન ૧:૭ - રક્ત તમને શુદ્ધ કરે છે.
- પ્રકટીકરણ ૧૨:૧૧ - રક્ત મૃત્યુ પર વિજયી થાય છે.
No comments:
Post a Comment