Sunday, February 5, 2012

મુક્તિ ત્રણ રીતે મેળવી શકાય છે


મુક્તિ ત્રણ રીતે મેળવી શકાય છે,
નવો જન્મમાં ઉમેરો.
આત્મા અને શુધ્ધતા ને સતત સજા કરવા.
નવેસરથી ઉત્પન્ન કરવું.

પ્રભુ ના રક્શાક્વચોમાનું એક - શિરકવચ પ્રતિનિધિત્વ કરે છે કે - વિશ્વાસ ની ઢાળ દ્વારા આપણો બચાવ કરવા માં આવ્યો છે. વિશ્વાસ ની ઢાળ દ્વારા આપણને બચાવી લેવામાં આવ્યા છે.

પ્રભુ ના વચનો મોઢે કરવાની અગત્યતા. આપણે દેવ વચનો મોઢે કરવાથી સેતાનનો શામનો કરી શકાય છે.
યોહાન ૧૭:૧૩ - પણ હવે હું તારી પાસે આવું છુ; અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય, માટે હું જગતમાં વાતો કહું છું.
યોહાન ૧૭:૧૩ - તારું વચન મેં તેઓને આપ્યું છે; અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી.

જયારે આપણે પ્રભુ ના વચનો અધિકાર સાથે બોલીએ છીએ ત્યારે પ્રભુ ની શક્તિ નો પ્રવાહ કોઈપણ નકારાત્મક પરિસ્થિતિ ને બદલી નાખવા શક્તિમાન છે.
------------------------------------------------------------------------------------------------------------

પ્રભુ ની મેજ

દરેક કરાર પૂર્ણ કરવા માટે આપનાર અને લેનાર વચ્ચે સહી થવી જરૂરી છે.

  • ઉત્પતિ :૧૮ - પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ; અને તું વહાણમાં આવ. તું, તથા તારી સાથે તારા દીકરા, તથા તારી પત્ની, તથા તારા દીકરાઓની પત્નીઓ.
  • યશાયા ૫૫: - કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે; અને દાઊદ પર કરેલી કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળ નો કરાર કરીશ.
  • ઉત્પતિ ૧૨:-, ઉત્પતિ ૧૫:૧૮, ઉત્પતિ ૧૭:, , ૧૦ - યહોવાહ ઈબ્રાહીમ સાથે કરાર કરે છે - માણસો ના હર્દય ને સુદ્ધ કરો.
  • જો આપણે ભૂંડ અને ઘેટા ની વચ્ચે હર્દય ની અદલાબદલી કરીયે તો, ઘેટું કાદવ તરફ જશે કારણકે તેનામાં ભૂંડનું હર્દય છે અને ભૂંડ હરિયાળા ઘાસ તરફ જશે કારણકે તેનામાં ઘેટા નું હર્દય છે. પ્રભુ તો તે લોકોને નવું હર્દય આપવા તૈયાર છે. તમારી પાસે કોનું હર્દય છે, ઘેટાનું કે ભૂંડનું?
  • યહોશુઆ :-, યીર્મેયાહ ૩૧:૩૧, જો તમારો પ્રભુની સાથે કરાર નો સંબંધ છે અને જો તમે પ્રભુની માટે કૈઈક કરશો તો પ્રભુ પણ તમને ચો ગણું પાછુ વાળી આપશે.
    • ઈબ્રાહિમે પણ પોતાના એક ના એક દીકરાનું બલિદાન આપવા માટે પાછીપાની કરી નહિ > પ્રભુએ પણ પોતાનો એક નો એક દીકરો માણસજાત ના પાપ ને માટે બલિદાન કરી દીઘો.
    • ઈબ્રાહિમે પોતાના દીકરા (ઇસહાખનું બલિદાન આપવા માટે ત્રણ દિવસ મુસાફરી કરી > પ્રભુ ઈશુ ખ્રિસ્ત પણ ત્રીજા દિવસે મુએલામાંથી સજીવન થયા.
    • ઈબ્રાહીમ મોરિયા દેશના એક પહાડ પર ઇસહાખ નું બલિદાન આપવા ગયો હતો > પ્રભુ ઈશુ ખ્રિસ્તે પણ કાલવરી પર વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું.
  • ગીતશાસ્ત્ર ૬૩: હે ઈશ્વર તું મારો દેવ છે; હું તને વહેલો શોધીશ, શરણની અવસ્થામાં તેનો આત્મા ઈશ્વરને માટે તરસે છે.
  • ગીતશાસ્ત્ર ૬૩:- તેની મહાન કૃપા જીવન કરતા સારી છે
  • ગીતશાસ્ત્ર ૬૩:- ઉજ્જડ પ્રદેશમાં પણ તેઓ મારા ગીતો છીનવી શકશે નહિ.
  • ગીતશાસ્ત્ર ૬૩:- કોઈક તમારી પાસેથી જીવનમાં કંઇક છીનવી શકે છે પણ તેઓ તમારી પાસેથી ઈશ્વર, સ્તુતિ અને આરાધના છીનવી શકે નહિ.
  • ઈર્મેયાહ ૩૧:૩૧-૩૨ શુદ્ધ માનવીય સબંધ  તો પતિ અને પત્ની નો સંબંધ છે, ઈશ્વર કહે છે હું તમારા માટે પતિ છું. > જુનો કરાર આજ્ઞાધીનતાની માંગણી કરે છેનવાકારારમાં પ્રભુ ઈશુ ખ્રીસ્તમાં નવું હર્દય મળે છેજુના કરારમાં શરત છે, જો તમે આમ કરશો તો હું પ્રમાણે કરીશ. જયારે નવાકારારમાં તેને "તો" ની શરત ભૂંસી નાખી છે અને વચન આપે છે કે હું પ્રમાણે કરીશ. : જુના કરારમાં તેમની પાસે મધ્યસ્ત હતોસભાશીક્ષક :, જુના કરારમાં કોઈ દિલાસો આપનાર હતું - સભાશીક્ષક 4:-નવાકારારમાં હિબ્રુ :૨૩-૨૫ જણાવેછે કે હું તમારે માટે દિલાસો આપના મોકલી આપું છું જે તમારે સારું દરરોજ યહોવાહની આગળ મધ્યસ્તા કરે છે.
  • નવાકારારમાં મુક્તિની સાથે જવાબદારી પણ આપવામાં આવી છે - પ્રભુમાં હમેશા અને સતત જીવો.
  • શમુએલ :૧૦-૧૫ - એલીએ તેના દીકરાઓને મદ્યપાન કરતા જોયા હતા અને તેને જે જોયું તે તેના મુખમાંથી નીકળ્યુંહન્નાહને પ્રભુની આગળ પ્રાર્થના કરતી જોઈ ને તેણે કહ્યું કે શું સ્ત્રીએ મદ્યપાન કરેલો છે કે શું?
  • પ્રાર્થ્નાવાદી  વ્યક્તિ તેની સામેના હરેક પડકારોને દબાવી દે છે. હન્નાહ ને તેની પ્રાર્થનામાં બે પીએચડી મળી, તેણે પડકાર ને દબાવી દીધો અને તે તેની સાથે વાત કરી શકી.
  • તેણીએ આવી અવાજરહિત પ્રાર્થના વિકસાવી કે જે ખાલી "ઈલોહીમ" (ઈશ્વર) સાંભળી શકે નહીકે એલી.

No comments:

Post a Comment